મોરબી જિલ્લાના હકની સરકારી મેડિકલ કોલેજ નો ઠરાવ રદ કરી પ્રાઈવેટ મેડિકલ કોલેજ નો ઠરાવ પસાર કરી ને મોરબી જિલ્લા ને થયેલા અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ અને મોરબી જિલ્લા પ્રભારી શીવાજી ડાંગર ના માર્ગદર્શન હેઠળ અને મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયાની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ તથા મોરબી જિલ્લા ના તાલુકાઓ તથા શહેર ની ટીમ સાથે રાખી આ ભષ્ટ્ર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી મોરબી ને ફરી સરકારી મેડિકલ કોલેજ મળે તેવી ઉગ્ર માગણી કરી અને ભષ્ટ્ર ભાજપ સરકાર સામે નારા લગાવી વિરોધ કર્યો.