પોલીસ વેન માં બેઠેલા આરોપીઓની વિડિયો વાઇરલ, જુવો વિડિઓ

મોરબીમાં ચકચાર મમુ દાઢી હત્યા કેસના આરોપી રિયાઝ જુનેજા અને એઝાઝ ચાનીયા ને નડિયાદ થી મોરબી કોર્ટમાં લાવતા સમયનો વિડિયો થયો વાયરલ

બંને આરોપીઓ ને લાવતા સમયે પોલીસની લાપરવહી સામે આવી વેન માં બેઠેલ આરોપીઓને હાથકડી પહેરાવામાં આવી નથી મર્ડર જેવા ગુન્હાના આરોપીઓ ને રીતે લઈને આવનાર પોલીસ પર કોઈ પગલાં ભરાશે કે નહીં તે જોવાનું રહ્યું

જુવો વિડિઓ