“આ ઉનાળામાં તમારા બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો”

ઇસ્કોન કઠવાડા દ્વારા પુરુષોત્તમ માસ માં સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જે તારીખ 17/5/2026 ને રવિવાર થી સ્ટાર્ટ થશે, ત્યારે સર્વે મોરબી વાસીઓ માટે પણ ખુશ ખબર છે કે મોરબી ના તમામ બાળકો આ ઓનલાઇન કેમ્પ નો તદ્દન ફ્રી લાભ લઇ શકશે અને સાથે ઇનામો પણ જીતી શકે છે

આ ઓનલાઇન કેમ્પમાં ભગવદ્દ ગીતા, કૃષ્ણ ની વાર્તાઓ, બાળકો માટે મહાભારત ની વાર્તાઓ, શ્લોક કંઠસ્થ કરવા ની રીત, અને ઘણીબધી આનંદ દાયક પ્રવુતિઓ નો સમાવેશ થાય છે
આ કેમ્પ માં 5 થી 17 વર્ષ ના બાળકો જોડાઈ શકે છે
મોરબી થી અતુલ વિષ્ણુ દાસ ના જણાવ્યા મુજબ આ કેમ્પ થી બાળકો માં સકારાત્મક વિચાર નો વધારો સાથે, બાળક માં સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈયર્તા, પ્રેમાળ અને ગીતા જ્ઞાન માં વધારો થશે અને બાળક નું મનોબળ મજબૂત બનશે. તો સર્વે મોરબી ના સર્વે બાળકો આ કેમ્પ માં જોડાય એવી અપીલ
Whats app ગ્રુપ માં નીચે આપેલ લિંક થી જોડાવો. https://chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t
વધુ માહિતી માટે સંપર્ક કરો
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી
અતુલ વિષ્ણુ દાસ : 7016707756





