ગુજરાત રાજ્યના 254 પી.આઈ. ની બદલી કવામાં આવી જેમાં PSI માંથી PI નું પ્રમોશન મેળવનાર ને આખરે પોસ્ટિંગ અપાયું મોરબી જિલ્લા ના 4 PI ની બદલી કરાઈ જયારે એક PI ની નિમણુંક કરાઈ

ડી.વી. કાનાણી વલસાડ, પુષ્પા સોનારા CID ક્રાઇમ, વિજય પરમાર CID ક્રાઇમ અને એન. એમ. ગઢવી સાયબર સેન્ટરમાં બદલી કરાઈ અને કચ્છ થી જયદિપ સરવૈયાને મોરબી મુકાયા






