
નવયુગ સંકુલ, વિરપર ખાતે નેશનલ સાયન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી,

જેમાં
▪️ ઓર્ગેનિક ખેતી
▪️ વાયુ પ્રદૂષણ
▪️ જળ પ્રદૂષણ
▪️ આરોગ્ય સંબંધિત કૃતિઓ
▪️આધુનિક ટેકનોલોજી
વિષયક મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં તમામ વિજ્ઞાન વિષય ના શિક્ષકો તેમજ પ્રિન્સિપાલ રાવલ સરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રેરણાસ્ત્રોત
પી.ડી.કાંજીયા સર, બળદેવ સર તથા દરેક વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી હતી.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવ્યો.





