મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૪૩ પોલીસ કર્મચારીઓને દિવાળી નિમિતે પ્રમોશનનું ગીફ્ટ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૪૩ પોલીસ કર્મચારીઓને પ્રમોશનનું ગીફ્ટ આપવામાં આવ્યું છે મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા દિવાળીના પર્વે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા ૪૩ પોલીસ જવાનોને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે ૪૩ પોલીસ કર્મચારીને પ્રમોશન મળતા પોલીસબેડામાં ખુશીની લહેર છવાઈ છે


Leave a Comment