હળવદ બંધનું એલાન અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ને લઈને લેવાયો નિર્ણય

વિશાલ જયસ્વાલ હળવદ : 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે સમગ્ર દેશમાં આ કાર્યક્રમને લઈને ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જાણે દિવાળી આવી હોય તેમ લોકોમાં આનંદ છવાયો છે ત્યારે ચેમ્બર્સ ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ દ્વારા 22 જાન્યુઆરીએ આ કાર્યક્રમને લઈને હળવદ બંધનું એલાન કરવામાં આવ્યું છે