સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી આવતા મોરબી મા જ્યારે મહાનગર પાલીકા ની પહેલી ચૂંટણી હોય ત્યારે મોરબી મા આમ આદમી પાર્ટી ની કામ ની વિચારધારા થી પ્રેરિત થઈને દલવાડી સમાજ ના આગેવાનો ખુલો ટેકો જાહેર કર્યો અને આમ આદમી પાર્ટી સાથે જોડાયા

ત્યાર બાદ ઠાકર હોટેલ ગ્રુપ પરિવાર માંથી જિશ્માબેન જયેશભાઈ ઠાકર પોતાના પરિવાર સાથે આમ આદમી પાર્ટી મા જોડાયા હાલ ના સમય માં જાગૃત લોકો સારી વિચારધારા સાથે રાજનીતી મા જોડાઈ રહ્યા છે






