મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના વેજલપર ગામના વતની અને સૌથી યુવા વયમાં પાર્ટી સાથે જુદા જુદા પ્રકારની જવાબદારી સંભાળીને આજ રોજ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા આઇટી સેલમાં સહ ઇન્ચાર્જ તરીકે નવનિયુક્ત થવા બદલ શુભેચ્છાઓ.

માળિયા મિયાણા પંથકમાં ભાજપ સંગઠનમાં તેમની કામગીરી,પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠતા જોતા જિલ્લા ભાજપ દ્વારા તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, જે બદલ તેમને ચોમેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.






