Morbi પાટીદાર પ્રીમિયર લીગમાં ભિમાણી ઇલેવન ફાઇનલમાં વિજેતા By Admin Morbi - July 5, 2022 WhatsAppTelegramFacebookTwitter મોરબીના નાનીવાવડી ગામે ગત તારીખ ૪ જુલાઈના રોજ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાટીદાર પ્રીમિયર લીગનો ફાઇનલ મેચ યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં બ્લુગ્રેસ ઇલેવન અને ભિમાણી ઇલેવન વચ્ચે થયેલ મેચમાં ભિમાણી ઇલેવનની સાનાદાર જીત થઈ હતી.