મોરબી માળિયા વિસ્તારના રામાનંદી સાધુ સમાજની સામાન્ય સભા મળશે

મોરબી માળિયા વિસ્તારના રામાનંદી સાધુ સમાજને જાણ કરવામાં આવે છે કે આગામી તારીખ ૨૪/૦૭ રોજ સવારે ૧૦.૩૦ કલાકે સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજ ના અગત્ય માં પ્રશ્નો માટે ચર્ચા કરવાની હોય જેથી રામાનંદી સાધુ સમાજ જ્ઞાતિજનો ને હજાર રહેવા માટે પ્રમુખની યાદી માં જાણવામાં આવ્યું છે