પીપળી ગામે સી.સી રોડનુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પીપળી ગામે રોપાનું વિતરણ

વંદે ગુજરાત વિકાસ યાત્રામા મોરબી તાલુકાના પીપળી ગામે મોરબી જીલ્લા કલેક્ટર જે.બી. પટેલ, ડી. ડી. ઓ. ભગદેવ અને મોરબી તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદભાઈ વાસંદડીયા, તાલુકા પંચાયતના ચેરમેન રાકેશ કાવર, ડે.કલેક્ટર ઝાલા, મામલતદાર નિખિલ મહેતાની ઉપસ્થિતીમા નવી પીપળી થી જૂની પીપળી સી.સી રોડ નુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ તથા પીપળી ગ્રામ પંચાયત અને પીપળી ગ્રામ જનો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રા નું સ્વાગત કરવામાં આવીયું.