રમણીય વાતા વરણ માં ત્રિમંદિર નવલખી રોડ મુકામે કુટુંબ પ્રબોધન કાર્યક્રમ નું સુંદર આયોજન થયુંઆ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સાંપ્રત સમય માં કુટુંબ સુસંસ્કારિત અને અખંડ બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો. કુટુંબ પ્રબોધન સંદર્ભે પશ્ચિમ ક્ષેત્ર ના માનનીય સંઘ ચાલક ડો.જયંતિભાઇ ભાડેસિઆએ મનનીય અને સચોટ માર્ગદર્શન આપેલ
આ કાર્યક્રમ માં લલિતભાઈ ભાલોડિયા, ભીમજીભાઈ અધારા, રણછોડભાઈ કુંડારિયા,મનુભાઈ કૈલા ઉપસ્થિત રહેલ..કાર્યક્રમ ના અંતે સૌ એ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ.