નર્મદા બાલ ઘરના ફાઉન્ડર ટ્રસ્ટીશ્રી ભરતભાઈ મેહતા તેમના પત્ની શ્રીમતી આશાબેન મેહતા, તેમના ભાભી શ્રીમતી પુર્ણિમાબેન મેહતા અને મિત્સુબેન શાહ નર્મદા બાલ ઘર તથા NBG Scientistની મુલાકાતે આવ્યા.
જેમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ જેવા કે ડ્રોન, 3D પ્રિન્ટર, ડિજિટલ ડ્રોઈંગ, વર્ચુયલ રિયાલીટી, બેઝિક સાયન્સ, ફોટો ગ્રામેટ્રી તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વગેરે વિષે માહિતગાર થયા અને બાળકો માટે ની આ એક્ટિવિટી જોઈને પ્રભાવિત થયા.