મોરબી : મોરબીના સેવાભાવી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાન પુત્ર દેવના 8 માં જન્મ દિવસની ઉજવણી સેવકાર્યો થકી કરી હતી જેમાં ગઈ કાલે શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં 51,000 નું અનુદાન આપી અને પુત્ર દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી