સતવારા સમાજનું ગૌરવ કુમારી ઝીંકલ અને કુમારી ઝીલ મોરબીના ડોક્ટર દંપતી ડો.રાકેશ કંઝારીયા અને ડો.અર્ચના કંઝારીયાની જુડવા દિકરીઓ ઝીંકલ અને ઝીલ બંન્ને બહેનોએ હાલમાં યોજાયેલા મોરબી જીલ્લાકક્ષા મહાકુંભ ૨૦૨૨ની જીલ્લા કક્ષાની અંડર૧૪ સ્પર્ધામાં ઝીલ પ્રથમ અને ઝીંકલ દ્રીતિય સ્થાન મેળવેલ.
કુમારી ઝીલ અને ઝીંકલ અગાઉ પણ તાલુકા અને જીલ્લા કક્ષાએ પ્રથમ રહેલ અને રાજ્યકક્ષાએ ભાગ લઇ ચુકેલ છે.