ટંકારા પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુનામાં રજી.નં. 3136/18 એટ્રોસટી કેશમાં આરોપી રાજ રસીક વૈશ્નાણી વકીલશ્રી એચ.એમ.ભોરણીયા જોરદાર દલીલ કરતાં તથા હાઈકોર્ટ તથા સુપ્રીક કોર્ટ જજમેન્ટો રજુ કરતાં તેના આધારે આરોપી એટ્રોસીટી જેવા કેશમાં મોરબી ના મહે.એડી.સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડેલ હતાં આ કામે બ્રિજેશભાઈ હસમુખભાઈ સોલંકી રહે લગધીરગઢ વાળાએ ફરિયાદ કરેલ આ કામે આરોપી વતી મોરબીના નામાંકિત અને સિનિયર ધારાશાસ્ત્રી એચ એમ ભોરણીયા રોકાયેલ હતા.