Morbi પરશુરામ ધામ ટ્રસ્ટ ખાતે શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીના આત્માની શાંતિ અર્થે શાંતિયજ્ઞ યોજાશે By Admin Morbi - September 22, 2022 WhatsAppTelegramFacebookTwitter આપણા પરમવંદનીય શંકરાચાર્ય શ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી નું કૈલાસગમન થયેલ છે જેના આત્મા શાંતિ અર્થે પરશુરામ ધામ ખાતે આગામી 25/9 ને રવિવારે સાંજે 5 થી 6 શાંતિયજ્ઞ અને 6 થી 7 શ્રદ્ધાંજલી સભા રાખેલ છે