મહેન્દ્રનગર વિસ્તારમાં સૌપ્રથમ વખત લિટલ કીડ્ઝ પ્રિ-સ્કૂલ અને ઉમા ટ્યુશન કલસીસ દ્વારા રમઝટ રાસોત્સવ ૨૦૨૨ માં તમામ બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
જેમાં સૌપ્રથમ માતાજીની આરતી થઈ ત્યારબાદ પ્રથમ રાઉન્ડમાં બાળકો અને બીજા રાઉન્ડમાં વાલીઓ તથા આજુ-બાજુ વિસ્તારના લોકો તથા મહેમાનોએ ખૂબ સુંદર રીતે ગરબા રમ્યા. જેમાં બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન, પ્રિન્સ અને પ્રિન્સેસ જેમાં ઇનામો વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે આપવામાં આવ્યા.




