મોરબી જિલ્લા પંચાયત ના 74 તલાટી કમ મંત્રીની બદલી કરાઈ, જુવો લિસ્ટ

મોરબી જિલ્લા પંચાયત ના 74 તલાટી કમ મંત્રી ની બદલી કરવામાં આવી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા માંગણી મુજબની બદલી કરી નવા નિયુક્ત થયેલ તલાટી કમ મંત્રી ને આગામી સપ્તાહે જગ્યા ફાળવવામાં આવશે