મોરબી : બાટા સ્ટોરમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ : ફૂટવેરમાં એકથી એક ચડિયાતી આઇટમો

હાલ અહીં ફૂટવેર, બેગ અને બેલ્ટ ઉપર ઓફર મુકવામાં આવી છે.

●રૂ.1750થી 2999ની ખરીદી ઉપર રૂ.250નું ફાયદો
●રૂ. 3500થી 5999ની ખરીદી ઉપર રૂ.500નો ફાયદો
●રૂ. 7000થી 8999ની ખરીદી ઉપર રૂ. 1000નો ફાયદો
●રૂ. 10,500 કે તેનાથી વધુની ખરીદી ઉપર રૂ.1500નો ફાયદો

ઓફરનો લાભ લેવા માટે કોઈ પણ બે પેર ખરીદવી ફરજિયાત રહેશે.

ફોર્મલવેર, કેઝ્યુલ, સ્પોર્ટ્સવેર અને પાર્ટીવેર સાથે લેડીઝ-જેન્ટ્સ એસેસરીઝની વિશાળ વેરાયટી છે. અહીં સ્લીપર, ચંપલ, સેન્ડલ, શૂઝ, એસેસરીઝમાં લેડીઝ પર્સ, જેન્ટ્સના બેલ્ટ, શોકસ અને વોલેટ સહિતની આઇટમોનું મોટું કલેક્શન છે.

ઓફર તા.07/11/2023 થી 19/11/2023 સુધી જ લાગુ

બાટા સ્ટોર, સ્ટાર આર્કેડ, સ્કાય મોલ સામે,
ઉમિયા ચોક, મોરબી મો.નં.9904519090