મૂળ ખરેડા નિવાસી અને મોરબી નાની વાવડી ઉચતર માધ્યમિક માં શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપકભાઈ દલપતરામ વૈષ્ણવ ઉવ(૪૭) જે ડો. કુશ ના પિતા દલપતરામ ગોરધનદાસ ના નાના પુત્ર તથા યોગેશભાઈ ના મોટા ભાઈ હર્ષદભાઈ, ચિરાગભાઈ, દીપકભાઈના નાના ભાઈ તા.૦૯/૧૧/ ના રામચરણ પામેલ છે તેઓનું બેસણું તા.૧૧/૧૧/૨૦૨૩ ને શનિવાર ને સાંજે ૪ થી ૬ વાગ્યે ખરેડા ગામે રાખેલ છે