Morbi મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીએ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તેએ પુષ્પાંજલી અર્પણ કરી By admin - December 15, 2023 WhatsAppTelegramFacebookTwitter મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે શનાડા રોડ પર આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પુષ્પાંજલી અર્પણ કરી ઉપસ્થિત બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ આપવામાં આવી.