મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સભ્ય સાધનાબેનની પુત્રી નિત્યા અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં પ્રથમ

મુસ્કાન વેલ્ફેર સોસાયટી ના સભ્ય શ્રીમતી સાધનાબેન ઘોડાસરાની પુત્રી નિત્યા જગદીશભાઈ ઘોડાસરા જે મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ માં, ઉંમર વર્ષ 10, ધોરણ ચોથામાં અભ્યાસ કરતી,

અલોહાની નેશનલ લેવલની પરીક્ષામાં 6 મિનિટમાં 68 દાખલા કરીને નેશનલ લેવલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તો આ લેવલે નિત્યા એ મુસ્કાન વેલ્ફેર સોસાયટી તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ નું નામ ઉજાગર કર્યું છે.