મેઘપર ઝાલા પ્રા.શાળાના બાળકો દ્વારા સરાહનીય કાર્ય

શ્રી મેઘપર ઝાલા પ્રા.શાળાના બાળકો દ્વારા સરાહનીય કાર્ય જેમાં શાળાના બાળકો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણીમાં ખોટા ખર્ચ ના કરતા તે રકમની બચત કરી, અને તે રકમમાંથી એકઠા થયેલ રૂપિયામાંથી ટિફિન, નેઈલકટ્ટર,ટૂથપેસ્ટ જેવી જરૂરિયાતની વસ્તુની ખરીદી કરેલ.