મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારીઓનો સ્નેહમિલન યોજાશે

મોરબી જિલ્લા એસ.સી./એસ.ટી. સરકારી કર્મચારી મંડળ દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં ફરજ બજાવતા એસ.સી./એસ.ટી. સમાજ ના કર્મચારીઓનુ સંગીત સંધ્યા સાથેનું તૃતીય પારિવારિક સ્નેહમિલન યોજાવા જઈ રહ્યું છે તો આ સ્નેહમિલન માં જોડાવવા સમાજ ના તમામ કર્મચારી ભાઈઓ અને બહેનો ને જોડાવવા અપીલ

કાર્યક્રમ માં તારીખ ૦૧/૦૧/૨૩ થી ૩૧/૧૨/૨૩ દરમ્યાન નવ નિયુક્ત થયેલ તેમજ નિવૃત થયેલ કર્મચારીઓ નું સવિશેષ સન્માન કરવા માં આવશે જે માટે તેવા કર્મચારીઓ એ પોતાનું રજીસ્ટ્રેશન કરવા નું રહેશે…

પારીવારીક સ્નેહમિલન ની તારીખ તેમજ સ્થળ: તારીખ: ૦૬/૦૧/૨૪ (શનિવાર), સાંજે ૫:૦૦ વાગ્યા થી, સ્થળ:
તથાગત બુદ્ધ કોમ્યુનીટી હોલ, ભળીયાદ કાંટે, મોરબી ૩૬૩૬૪૨

રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ:
મોરબી તાલુકો: રાહુલભાઈ પરમાર મો. 9429316821, વસંતભાઈ મકવાણા મો. 9601464800, નિમેષભાઈ પારઘી મો. 8200920365, નીતિનભાઇ સનાળીયા મો. 9825657919

વાંકાનેર:હસમુખભાઈ મકવાણા મો. 9824217583, રમેશભાઈ જાદવ મો. 8511396056, ચેતનભાઈ બોસીયા
મો. 9978980179, સાજનભાઈ વાઘેલા મો. 9724991144,

હળવદ: ઈશ્વરભાઈ પરમાર મો. 9601066996, સુનિલભાઈ મકવાણા મો. 9904843749, હીરાભાઈ રાઠોડ
મો. 9427456309, વિજયભાઈ પરમાર મો. 9909202885

ટંકારા: જગદીશભાઈ રાણવા મો. 9723660028, વસંતભાઈ વઘેરા મો. 9913340114, જસવંતભાઈ ચાવડા
મો. 9909874176, મહેશભાઈ રાણવા મો. 9687440025

માળીયા: રાજેશભાઈ મકવાણા મો. 9909173873, દિનેશભાઈ ચૌહાણ મો. 9512700612, ઈશ્વરભાઈ સાવરિયા
મો. 9724161077