તારીખ 19-02-2024 સોમવારના રોજ સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા જૂની ઓમશાંતિ સ્કૂલમાં સ્ત્રી જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ, સ્ત્રી સુરક્ષા અને સાઇબર ક્રાઇમ અંગેની જાગૃતતા અંગેના કાર્યકર્મ આયોજન કરવામાં આવ્યું,
આ કાર્યક્રમમાં સહભાગી એવા હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, PSI સોનારા અને એમની ટીમ અને સ્ત્રી સુરક્ષા સંગઠનના ફાઇન્ડર દેવભાઈ ,પ્રમુખ યશભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા અને બહેનોની ટીમમાં અલ્પાબેન, આરતીબેન અને જલ્પાબેન સાથે મળી આ કાર્યકર્મને સ્કૂલનાં સહયોગથી ખૂબ સફળ બનાવવામાં આવ્યો