મોરબી એસ.પી.કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા એસ.પી.કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 લોકો એ રક્તદાન કર્યું 35000 હજાર સી.સી. બોટલ રક્ત એકત્રિત થયું હતું

આ બલ્ડ ડોનેશન કેમ્પનો પ્રારંભ જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે પીઆઈ, પીએસઆઈ તેમજ બહોળી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કર્યું હતું.

જુવો વિડીયો