મોરબીના મોરબી તાલુકા અનુ. જાતિ મોરચાના પ્રમુખ હસમુખ ખરાનો જન્મદિવસ છે
સરળ અને વિનમ્ર સ્વભાવના ધરાવતા હસમુખ ખરાને આજે તેમના જન્મદિવસ નિમિતે મિત્રો, તેમનો પરિવાર-સ્નેહીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમજ સોશ્યલ મીડિયામાં પણ તેમના પર શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે