મોરબી ABVP દ્વારા રાજકોટ મોલમાં આગની દુર્ઘટના માં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

મોરબી ABVP દ્વારા રાજકોટ મોલમાં આગની દુર્ઘટના માં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા રાજકોટ TRP મોલ ખાતે બનેલી દુર્ઘટના માં લગભગ 28 જેટલા લોકો મૃત્યુ પામનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.