મોરબીના દિવ્યાંગ બાળકે કેદારનાથની યાત્રા કરી

શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે તેવું જ ઉદાહરણ પૂરું પાડતો મોરબીનો મનો દિવ્યાંગ જય ઓરીયા

ઝીરો માઇનસ ડિગ્રીમાં પણ પડકારોનો સામનો કરી 5 દિવસ કેદારનાથ શિવજી ના સાનિધ્યમાં રોકાયા અને પગપાળા યાત્રા કરી ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપર નુ ટ્રેકિંગ પણ કર્યું