અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મોરબી શાખા દ્વારા GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને મોરબી શાખા દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બહોળી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી GCAS પોર્ટલ માં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું.