દરેક પરીક્ષામાં નવયુગના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોઈ છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહ્યું છે કે CA SIGNATURE IS MORE POWERFUL THAN PM આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે.
નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆત થી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખ પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે