આવતી કાલ તારીખ ૨૫.૦૭.૨૦૨૪ ના ગુરુવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી વાવડીરોડ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી નવીલાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં ક્રિષ્ના પાર્ક ૧/૨, રાધા પાર્ક, સોમૈયા સોસા, કારીયા સોસા, નંદનવન સોસા, માધાપર, ગાયત્રી નગર, કુબેર નગર, અશોકપાર્ક, રોયલ પાર્ક વગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારોમાં પાવર બંધ રહેશે..
કામગીરી પૂર્ણ થયે જાણ કર્યા વગર વીજપુરવઠો ચાલુ કરવા માં આવશે જેની સર્વે ગ્રાહક મિત્રો નોંધ લેવા નાયબ ઈજનેર મોરબી શહેર-૨ પેટા વિભાગ એ તેમની યાદીમાં જણાવ્યું છે