સમસ્ત સરડવા પરિવારના કુળદેવી શ્રી રાંદલ માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવ યોજાશે

મોટાભેલા ગામ ખાતે તારીખ 21- 4- 2025 સોમવારના રોજ સમસ્ત સરડવા પરિવારના કુળદેવી ભગવતી શ્રી રાંદલ માતાજીના મંદિરે વાર્ષિક પાટોત્સવ

તારીખ 21-4-2025ના સોમવારના રોજ માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ સમસ્ત સરડવા પરિવારના કુળદેવી ભગવતીમાં શ્રી રાંદલ માતાના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યજ્ઞ તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.