1 જુલાઈ એટલે CA દિવસ સાથે GST દિવસ નિમિતે મોરબી CA એસોસિએશન દ્વારા 200 વૃક્ષોરોપણ જોધપર નદી, મચ્છુ ડેમ ખાતે કર્યું આજના કાર્યક્રમમાં ટંકારા ના ધારાસભ્ય દુલાર્ભજી દેથરિયા તેમજ CA એસોસિએશનના પ્રખુખ CA વિજય સીતાપરા તેમજ એસોસિએશનના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે આર્ય સમાજના , ફોરેસ્ટ વિભાગ માંથી સોનલ ભરાડ તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે મળીને વ્રુક્ષો મોટા થાય તેના માટે પણ આયોજન કર્યું હતું.