મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘કવિ સંમેલન’ તથા ‘કાવ્યલેખન સ્પર્ધા’ યોજાશે

સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવા તેમજ સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે, નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 22/08/2026, શનિવારના રોજ મોરબી ખાતે એક ભવ્ય ‘કવિ સંમેલન’ નું આયોજન કરવામાં આવ્યું છે

Leave a Comment